પંચશીલ વિદ્યાલય
સ્પોટર્સ ક્લબ નજીક, ગાયત્રી મંદિર રોડ,
ડીસા, જિલ્લો - બનાસકાંઠા

નયન પરમાર - 9426552003

સિધ્ધિઓ

તાજા સમાચાર

અનૌપચારિક પત્રિકા

શુ તમે સ્કુલ વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.?

સ્કૂલની ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો

Panchshil High School | Trust Activities

ટ્રસ્ટનાં હેતુઓ

જાગૃતિ ટ્રસ્ટ બનાસકાંઠાની રચના સને 1976માં કરવામાં આવી હતી તે સમયે ટ્રસ્ટની રચના કરતી વખતે સમાજનાં બધા જ વર્ગોનો વિદ્યાર્થીઓને વિનયન,વિજ્ઞાન,વાણિજય,કૃષિ,ઉદ્યોગ,લલિતકળાઓ,સંસ્કૃતિ ,વ્યાયમ અને રમતગમત ક્ષેત્રે સંશોધન અને કેળવણી તથા તાલીમની તકો ભેદભાવ વિના બધાને પુરી પાડવાનો હતો.

બનાસકાંઠા જિલ્લામાં દુરનાં આંતરીયા વિસ્તારમાં કેળવણી આપતા જુદાજુદા એકમો શરૂ કરવા અને બાળકનો સંપૂર્ણ વિકાસ થાય તે દિશામાં તમામ પ્રયત્નો કરવા.

છાત્ર કર્મચારી વગેરેનાં નિવાસની અને વિકાસની શકય એટલી વ્યવસ્થા કરી ઉભી કરવી તથા સમાજના નબળા વર્ગો માટે ઉત્કર્ષ પ્રયત્ન કરવાં.

સંસ્થા પોતાની રીતે પગભર થાય, તે માટે ઉત્પાદનલક્ષી ઐધોગિક એકમો ઉભા કરવા અને ચલાવવા અને સંસ્થાના ઉદ્રેશ પાર પાડવા માટે જરૂરી એવા સઘળાં કાર્યો કરવા અગર કરાવવા આ માટે સંસ્થામાં કોઈપણ જાતના ભેદભાવ વિના કે જાતિ,લિગ કે ધર્મના ભેદભાવ વિના તમામને પ્રવેશ આપવામાં આવશે પણ આ પ્રવેશ જે તે એકમના નિયમોને આધિન રહી આપવામાં આવશે.

ટ્રસ્ટના હેતુઓ સિધ્ધ કરવા માટે જીલ્લાનાં સ્થળો જેવાકે,ડીસા, ડાવસ,રામસણા, શેરપુરા,પીલુડા, ધાનેરા, દાંતીવાડા,ચંડિસર મુકામે વિદ્યાર્થીઓને સવલતો પુરી પાડવા માટે જુદાજુદા એકમો શરૂ કરવામાં આવ્યાં હતાં.

ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર

જાગૃતિ ટ્રસ્ટ બનાસકાંઠાનાં કાર્યક્ષેત્રનો વિસ્તાર સામાન્ય રીતે બનાસકાંઠા જિલ્લો રહેશે તેમ છતાં ભવિષ્યમાં જરૂરીયાત ઉભી થતાં આ સંસ્થાનાં બીજા એકમો બનાસકાંઠા જિલ્લામાં અને જિલ્લા બહાર ગમે તે સ્થળે ઉભા કરવામાં આવશે.

અગત્યની વેબ સાઈટ ( Important website link)

 

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ તથા અન્ય કચેરીઓ- પાલનપુરઅમદવાદ શહેરઅમદાવાદ ગ્રામ્યસુરતપાટણઆણંદખેડાવડોદરા,ભરુચસાબરકાંઠાવલસાડકચ્છ/ભુજરજકોટભાવનગર,  વેલકમ જીસવાનગુજરાત સરકાર(GSWAN), ગુજરત સરકર ગુજરત સરકરશિક્ષણ વિભાગ | મધ્યા્હન ભોજન યોજના અને શાળાઓના કમિશ્નરઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરીઅક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામકટેકનિકલ શિક્ષણ આયુક્તની કચેરીપ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી | નેશનલ કેડેટ કોરસર્વ શિક્ષા અભિયાનગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ | રાજ્ય પરીક્ષા બોર્ડ | ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક બોર્ડ | રાજ્ય ટેકનિકલ પરીક્ષા બોર્ડ (ટી.ઇ.બી.)ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શિક્ષણ બોર્ડ્