પંચશીલ વિદ્યાલય
સ્પોટર્સ ક્લબ નજીક, ગાયત્રી મંદિર રોડ,
ડીસા, જિલ્લો - બનાસકાંઠા

નયન પરમાર - 9426552003

સિધ્ધિઓ

તાજા સમાચાર

અનૌપચારિક પત્રિકા

શુ તમે સ્કુલ વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.?

સ્કૂલની ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો

Panchshil High School | About Us

શાળા વિશે

બનાસકાંઠા જિલ્લાના મધ્યભાગમાં વસેલ ઐતિહાસિક અને વેપારી નગરી ડીસા શહેરના મધ્યભાગમાં ગાયત્રી મંદિરથી શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર સ્પોટર્સ કલબની નજીક શાળાનું  મકાન આવેલ છે. શાળાથી આગળ જતાં ડીસા શહેરનું મુળ જુનુ બસ સ્ટેશન આવેલ છે. શાળાના મકાનથી પશ્ચિમ-વાયવ્યમાં જિલ્લાના મધ્યમાંથી પસાર થતી ઉતર ગુજરાતની મોટીનદી બનાસ નદી વહે છે. બનાસનાં નિર્મળ જળથી ડીસા અને આજુબાજુનો વિસ્તાર પોષણ મેળવી પૂર્ણ વિકાસ પામેલ  છે. શાળાનું મકાન પૂર્વમુખી છે. જેથી ઉગતા સુર્યનાં કોમળ કિરણો સીધા શાળાના વર્ગખંડો સુધી પહોચે છે. શાળાની ઈમારતમાં નાનામોટાં થઈને બાર ઓરડા છે. જે  પૈકી  પાંચ ઓરડામાં શાળા ચાલે છે. આ મકાનમાં સને 1983થી માધ્યમિક શાળા ચાલે છે. બાકીના મકાનમાં  અનુસુચિત જાતિના 50 જેટલાં વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને કેળવણીના પાઠ શીખે તેમને રહેવા-જમવાની અને પુરક સગવડો વિના મુલ્યે ટ્રસ્ટ દ્વારા પુરી પાડવામાં આવે છે.

શાળામાં  સમાજના આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી કેળવણીનાં અંગો જેવાકે, ભાષા.સંસ્કૃતિ અને લલિતકળા,નૃત્ય,વ્યાયામ અને રમતગમત વ્યકિતત્વ વિકાસ,સામાજીક મુલ્યો વગેરેનું જ્ઞાન મેળવી સમાજમાં જાય છે. શાળા વર્ષ દરમ્યાન રાષ્ટ્રના નેતાઓ,સંતો અને સમાજ સુધારકોની જન્મ જયંતિ દિને ઉજવણી વિશેષ રીતે કરે છે. અને ડીસા શહેરમાં પ્રસાર-પ્રચાર રેલી મુખ્ય માર્ગો પર નીકળી સમાજમાં જનજાગૃતિ  માટે હમેશા પ્રયત્નશીલ રહેશે.

શાળાનું વહીવટી આયોજન

પંચશીલ માધ્યમિક શાળા,ડીસા

::શાળાનું બિન શૈક્ષણિક વાર્ષિક(વહિવટી) આયોજન ::

ક્રમ

માસ

વિગત

એપ્રિલ

+ વાષિક આંકડાકીય માહિતી એકઠી કરવી.

+ જી.પીએફના હિસાબી પત્રકો તેયાર કરવા.

+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.

+ વેકેશનની જાણ અને શિક્ષકોના સરનામા નોધવા.

+ ડેડસ્ટોક રજીસ્ટરના મેળવણા કરવા.

+ ગત વર્ષના હિસાબનું સરવૈયું તૈયાર કરવું.

+ ચાલુ વર્ષનું બજેટ તૈયાર કરવું અને મંડળને મોકલવું.

+ ઈન્કમ ટેક્ષનું ફોર્મ ભરીને મોકલવું.

+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.

+ વર્ષ દરમિયાન ભરેલ વ્યવસાય વેરાનું ફોર્મ ભરીને મોકલવું.

+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.

+ કર્મચારીઓના ખાનગી અહેવાલના પત્રકો તૈયાર કરવા.

મે

+ ઉપજ ખર્ચના પત્રકો ૧ થી ૨૦ તૈયાર કરીને મોકલવા.

+ શાળા માટે જરૂરી સ્ટેશનરીની યાદી કરી ખરીદવી અથવા છપાવવી.

+ નવા વર્ગ વધારાની શક્યતા હોય તો પત્રકો તૈયાર કરવા.

+ કર્મચારીઓની સેવાપોથીની વિગતો પુરી કરવી.

+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.

+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.

+ જાહેર પરીક્ષાના પરીણામની તારીખના જાણી વિધાર્થીઓના પ્રમાણપત્રો તૈયાર કરવા.

+ શાળાના વર્ષિક હિસાબો સી.એ. પાસે ઓડિટ કરાવવા.

+ પ્રવેશ ફોર્મનું વિતરણ કરવું.

+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.

+ વાર્ષિક રજાઓની યાદી તૈયાર કરવી.

જુન

+ પ્રવેશ ફોર્મ સ્વીકારવા.

+ સી.એ. રીપોર્ટની નકલ મંડળ અને કચેરીને મોકલવી.

+ નવા પ્રવેશાર્થીઓની ફી એકત્ર કરી જમા લેવી

+ વર્ગ વધારા કે ધટાડાની દરખાસ્ત રજુ કરવી.

+ શિક્ષકો પાસેથી નવા વર્ષનું આયોજન એકત્ર કરવું.

+  જનરલ સમયપત્રક આચાર્યની સુચના મુજબ તૈયાર કરવું.

+ પત્રક -૧ રોજગાર કચેરીને મોકલવું

+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.

+ ત્રિમાસીક ખર્ચના હિસાબો તૈયાર કરવા.

+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.

+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.

+ કર્મચારીઓ પાસેથી  ઈન્કમટેક્ષની રકમ એકત્રીત કરી ઈન્કમટેક્ષ જમા કરાવવો.

+ પ્રમાણપત્રો પ્રમાણિત કરવા માટે ચકાસણી કરવી.

જુલાઈ

+ કર્મચારીઓના વાર્ષિક ઈજાફાની ગણતરી કરી ઈજાફાની નોંધ કરવી.

+ જુદીજુદી શિસ્જવૃતિઓ માટે દરખાસ્તો તૈયાર કરીને મોકલવી.

+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.

+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.

+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.

+ નવો પ્રવેશ મેળવનાર વિધાર્થીઓની નોધ જી.આર.માં કરવી.

+ નવો પ્રવેશ મેળવનાર વિધાર્થીઓના પ્રમાણપત્રો ખરાઈ માટે મોકલવા.

ઓગસ્ટ

+ માર્ચમાં બેસનાર ખાનગી ઉમેદવારોની દરખાસ્ત તૈયાર કરી મોકલવી.

+ મકાન ભાડા પ્રમાણપત્રનું ચલણભરી રીન્યુઅલ પ્રમાણપત્ર મેળવવું.

+ પ્રથમ કસોટી માટે પ્રશ્રપત્ર છપાવવા આપવા.

+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.

+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.

+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.

+ શાળાના હિસાબો જિ.શિ.અ.કચેરી પાસેથી તારીખ મેળવી ઓડિટ કરાવવા.

+ વાર્ષિક નિરીક્ષણ અહેવાલ તથા સાથે જોડવાના પત્રકો તૈયાર કરવા

સપ્ટેમ્બર

+ 30 મી સપ્ટેમ્બરની માહિતી તૈયાર કરવી.

+ કર્મચારીઓ પાસેથી  ઈન્કમટેક્ષની રકમ એકત્રીત કરી ઈન્કમટેક્ષ જમા કરાવવો.

+ ૩૦ મી સપ્ટેમ્બર કર્મચારીયોની યાદી તૈયાર કરી પગાર બિલ સાથે મોકલવી.

+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.

+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.

+ ત્રિમાસીક ખર્ચના હિસાબો તૈયાર કરવા.

+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.

+ રોજગાર કચેરીને ત્રિમાસીક પત્રક તૈયાર કરી મોકલવું

ઓક્ટોમ્બર

+ તહેવાર પેશગી અને બોનસના બીલ બનાવવા.

+ દિવાળી વેકેશન માટે શિક્ષકોન સરનામા નોધવા.

+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.

+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.

+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.

+ જાહેર પરીક્ષાઓ માટે વિધાર્થીઓના આવેદનપત્રો ભરાવી લેવા.

નવેમ્બર

+ આવેદન પત્રો તૈયાર કરી નિયત કરેલ જગ્યાએ જમા કરાવવા.

+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.

+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.

+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.

+ બીજા સત્રની સત્ર ફી એકત્ર કરાવી જમા લેવી.

ડીસેમ્બર

+ સામાયિકોના વર્ષિક લાવાજમ ભરવા.

+ કર્મચારીઓ પાસેથી  ઈન્કમટેક્ષની રકમ એકત્રીત કરી ઈન્કમટેક્ષ જમા કરાવવો.

+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.

+ ત્રિમાસીક ખર્ચના હિસાબો તૈયાર કરવા.

+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.

+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.

+ રોજગાર પત્રક મોકલવું

૧૦

જાન્યુઆરી

+ કર્મચારીઓની સેવાપોથીની વિગતો પુરી કરવી.

+ કર્મચારીઓની વાર્ષિક આવકની ગણતરી કરી બાકીના ઈન્કમ ટેક્ષની ગણતરી કરવી.

+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.

+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.

+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.

+ જુથ વીમાની કપાત પગારમાંથી કરવી.

૧૧

ફ્રેબ્રુઆરી

+ શાળાકિય ખરીદીની યાદી બનાવવી.

+ બાકી રહેતાં પુરવણી બિલો બનાવવા.

+ આવેલ શિષ્યવૃતિની રકમની ચકાસણી કરવી બાકી રહેલશિષ્યવૃતિની ચુકવણી કરવી

+ HSC/SSCની પરીક્ષની રસીદો મેળવી વિતરણ કરવું

માર્ચ

+ નિભાવ ગ્રાન્ટનો છેલ્લો હપ્તો મેળવવો.

+ શાળા માટે ગ્રાન્ટની ગણતેરી કરી લેવી અને ન મળેલ ગ્રાન્ટ માટે રજુઆત કરવી.

+ વાર્ષિક ખર્ચની ગણતરી કરી ટકાવારી પ્રમાણે બાકી રહેતું ખર્ચ પુર્ણ કરવું

+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.

+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા. 

+ અન્ય ગ્રાન્ટના બિલો મોકલવા.

+ રોજગાર પત્રક મોકલવું

+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.

+ ધટતી ગ્રાન્ટ માટે મંડળ પાસે માગણી મુકવી.

+ બકી ચુકવાણા ચુકવી  હિસાબો ચુક્તે કરવા.

+ ડેડસ્ટોકનું મેળવણું કરી વાર્ષિક હિસાબો પુરા કરવા.

+ બાકી ઈન્કમટેક્ષની કપાત કરવી.

જનરલ કામગીરી

-> વર્ગવાર રીપીટર વિધાર્થીઓની ફી એકત્રીત કરવી.

-> શાળાના રેકોર્ડની યોગ્ય જાળવણી કરવી.

-> વિધાર્થીઓને શિષ્યવૃતિની ચુકવણી કરવી

-> શાળા છોડી ગયેલ વિધાર્થીઓના નામ જી.આર.માં તથા કમી રજીસ્ટરમાં નોધવા.

-> રોજમેળમાં વ્યવાહારની નોધ કરી સહી કરી આચાર્યની સહીમાં મુકવો.

-> શાળા માટે સુચના મુજબ ખરીદી કરવી.

-> રોજમેળ પરથી હિસાબ ખાતાવહીમાં ખતવી તેની ચકાસણી કરાવવી.

-> વિધાર્થી દૈનિક હાજરીની દૈનિકબુકમાં ચકાસણી કરી સરવાળા કરવા.

-> વર્ગવાર સરાસરી હાજરીની નોધ રાખવી.

-> ખાતાકિય ઓડિટના પત્રકો તૈયાર કરવા.

-> વ્યવસાય વેરો કે અન્ય વધારાની રકમ ચલનથી જમા કરાવવી.

-> પગાર ગ્રાન્ટના પુરવણી બિલો બનાવવા અને સમયસર મોકલવા.

-> પેન્સન દરખાસ્ત તૈયાર કરી સમયસર રજુ કરવી.

-> ખાતા,મંડળ અને વિધાર્થીઓને લગતા પત્રો તૈયાર કરી મોકલી આપવા.

-> આવનાર મુલાકાતીઓની અરજીઓ સ્વીકારી જવાબો તૈયાર કરી તેનો નિકાલ કરવો.

અગત્યની વેબ સાઈટ ( Important website link)

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ તથા અન્ય કચેરીઓ- પાલનપુરઅમદવાદ શહેરઅમદાવાદ ગ્રામ્યસુરતપાટણઆણંદખેડાવડોદરા,ભરુચસાબરકાંઠાવલસાડકચ્છ/ભુજરજકોટભાવનગર,  વેલકમ જીસવાનગુજરાત સરકાર(GSWAN), ગુજરત સરકર ગુજરત સરકરશિક્ષણ વિભાગ | મધ્યા્હન ભોજન યોજના અને શાળાઓના કમિશ્નરઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરીઅક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામકટેકનિકલ શિક્ષણ આયુક્તની કચેરીપ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી | નેશનલ કેડેટ કોરસર્વ શિક્ષા અભિયાનગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ | રાજ્ય પરીક્ષા બોર્ડ | ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક બોર્ડ | રાજ્ય ટેકનિકલ પરીક્ષા બોર્ડ (ટી.ઇ.બી.)ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શિક્ષણ બોર્ડ્