પંચશીલ વિદ્યાલય
સ્પોટર્સ ક્લબ નજીક, ગાયત્રી મંદિર રોડ,
ડીસા, જિલ્લો - બનાસકાંઠા

નયન પરમાર - 9426552003

સિધ્ધિઓ

તાજા સમાચાર

અનૌપચારિક પત્રિકા

શુ તમે સ્કુલ વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.?

સ્કૂલની ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો

Panchshil High School | Nivedan

સંદેશ

મહાત્મા ગાંધી, ડૉ. બાબાસાહેબ આબેડકર અને સ્વામી વિવેકાનંદના વિચારોને અનુસરીને જાગૃતિ ટ્રસ્ટનાં આદ્યસ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટીશ્રી દોલતભાઈ પરમારનાં નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લાનાં ગરીબ,દલિત,લઘુમતિ,બક્ષીપંચના લોકોના શૈક્ષણિક વિકાસ માટે જાગૃતિ ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા શાળાઓ, આશ્રમશાળાઓ,છાત્રાલયો બનાસકાંઠાનાં અંતરિયાળ ગામોમાં શરૂ કરવામાં આવી. કન્યા કેળવણીને વધુ મહત્વ આપતાં એક કન્યા વિદ્યાલય તથા કન્યા છાત્રાલય શરૂ કરવામાં આવી છે.

શિક્ષણ સાથે બાળકોમાં રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થાય તેમજ ભારત દેશની આઝાદી અને આઝાદી પછીનાં વિકાસ માટે જે મહાન નેતાઓએ તથા શહીદોએ ત્યાગ અને બલિદાન આપ્યાં છે. તેનાથી પરિચિત થાય તે માટે મહાત્મા ગાંધી,ડૉ.બાબાસાહેબ આંબેડકર,સ્વામી વિવિકાનંદ,સુભાષચંદ્ર બોઝ,જવાહરલાલ નેહરુ,સરદાર વલ્લભભાઈ પટેલ,શહીદ ભગતસિંહ,રાજગુરૂ ચંદ્રશેખર આઝાદ,લાલબહાદુર શાસ્ત્રી,ઈંદિરાગાંધી,રાજીવગાંધી તેમજ અન્ય નામી-અનામી નેતાઓની જન્મજયંતિ તેમજ મૃત્યુતિથિ ઉજવવામાં આવે છે.

જાગૃતિ ટ્રસ્ટ સંચાલિત શાળાઓ ,આશ્રમ શાળાઓ,છાત્રાલયોમાં જરૂરિયાતમંદ બાળકોને ગણવેશ,પુસ્તકો તેમજ અન્ય સવલત વિના મુલ્યે આપવામાં આવે છે. બાળકોનું નિયમિત મેડીકલ ચેકઅપ કરવામાં આવે છે.આપનાં બાળક તેમજ આપની આજુબાજુ કોઈ ગરીબ બાળક હોય જેને ભણવાની વ્યવસ્થા ન હોય તેને જાગૃતિ ટ્રસ્ટ બનાસકાંઠામાં મોકલવા હ્દયપૂર્વક અનુરોધ કરું છું.

અગત્યની વેબ સાઈટ ( Important website link)

 

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ તથા અન્ય કચેરીઓ- પાલનપુરઅમદવાદ શહેરઅમદાવાદ ગ્રામ્યસુરતપાટણઆણંદખેડાવડોદરા,ભરુચસાબરકાંઠાવલસાડકચ્છ/ભુજરજકોટભાવનગર,  વેલકમ જીસવાનગુજરાત સરકાર(GSWAN), ગુજરત સરકર ગુજરત સરકરશિક્ષણ વિભાગ | મધ્યા્હન ભોજન યોજના અને શાળાઓના કમિશ્નરઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરીઅક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામકટેકનિકલ શિક્ષણ આયુક્તની કચેરીપ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી | નેશનલ કેડેટ કોરસર્વ શિક્ષા અભિયાનગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ | રાજ્ય પરીક્ષા બોર્ડ | ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક બોર્ડ | રાજ્ય ટેકનિકલ પરીક્ષા બોર્ડ (ટી.ઇ.બી.)ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શિક્ષણ બોર્ડ્